ધ્રાંગધ્રા શહેર ફલુ નદીના કિનારે આવેલું ૧ર કી.મી. ક્ષેત્રફળ ધરાવતું તાલુકાનું વડુંમથક છે. તેમજ સુરેન્દ્રનગર જીલ્લાના મુખ્યશહેરોમાનું એક ઐતિહાસિક શહેર છે. ધ્રાંગધ્રા શહેર દરીયાની સપાટીથી ૪૮ મીટર ઉંચાઈ પર તથા રર૦ - ૩૦ ૦ ઉત્તરે ૧૦ - ૩૦ ૦ પૂર્વે અક્ષાંસ રેખાંશ ઉપર આવેલ છે. ધ્રાંગધ્રા શહેર જીલ્લા મથક સુરેન્દ્રનગરથી ૩૭ કી.મી. દૂર રાજયના પાટનગર ગાંધીનગરથી ૧૪૩૮ કી. મી. અને રાજકોટ શહેરથી ૧૪૭ કી.મી. દૂર સ્થાપિત થયેલ છે.
|