Home About Dhrangadhra City About Nagarpalika Administrative Work Vision 2020 Citizen Charter Photo Gallery Feedback   Lok Ladila Neta
   
   

વાહન વ્યવ્હાર

    ધ્રાંગ્રઘા શહેર સુરેન્દ્રનગર તેમજ મોરબી તરફ જતા રાજયધોરીમાર્ગ તેમજ વીરમગામ-ગાંધીધામ બ્રોડગેજ રેલ્વે લાઈન ઉપર અગત્‍યનું વિકસતુ શહેર છે. ધ્રાંગધા શહેરની ઉત્તરે કચ્છનું રણ આવેલ છે. ધ્રાંગધ્રા શહેરથી ધોરીમાર્ગ દ્વારા આજુબાજુના ગામડા જેવા કે કોંઢ ,બાવળી કુડા વિગેરે ગામડાથી જોડાયેલ છે. ધ્રાંગધ્રા શહેરમાં ધોરીમાર્ગ દ્વારા હળવદ થઈ કચ્છ-ભૂજ જેવા દેશના સીમાડાના શહેર સાથે જોડાયેલ છે.

   

 
Shaheri Vikas Varsh Pravasan Varsh
Powered By :